દેસાઈ રઘુનાથ મેરાજભાઈ 16-રાધનપુર વિધાનસભા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદ થયા.

તા.૨૬/૦૫/૨૦૨૦ ના રોજ પ્રાંત કચેરી, સમી ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ રાખવા, નર્મદા કેનાલ મારફતે સમી તાલુકાના ગામોના તળાવો અને આડબંધોમાં પાણી ભરવા બાબતે પ્રાંત અધિકારીશ્રી, સમીને આવેદન પત્ર આપવામાં આવ્યું. #RaghubhaiDesai #Congress #Gujarat

Read More

યાત્રા ધામ અંબાજીમાં આવેલ જગ પ્રખ્યાત ચુંદડી વાળા માતાજીના નિધન ના સમાચાર સાંભળી શોકની લાગણી અનુભવું છું.. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.. #જયઅંબેૐ_શાંતિ #RaghubhaiDesai #Congress #Gujarat

તા.૨૬/૦૫/૨૦૨૦ ના રાધનપુર ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ રાખવા, રાધનપુર - સાંતલપુર - સમી તાલુકાના ગામોમાં તળાવો અને આડબંધોમાં નર્મદા કેનાલ મારફતે પાણી ભરવા બાબત.તેમજ કિસાન નેતા પાલભાઈ આંબલીયા પર પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર બાબતે પ્રાંત અધિકારીશ્રી, રાધનપુર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.જેમાં નવીનભાઈ પટેલ, કાનજીભાઈ પરમાર, મહેશભાઈ અદા, હરદાસભાઇ આહીર, હમીરજી ઠાકોર વગેરે કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. #RaghubhaiDesai #Congress #Gujarat

તા.૨૬/૦૫/૨૦૨૦ ના રોજ રાધનપુર નગરપાલિકા વિસ્તાર ના કેબિન ધારકો અને વેપારીઓ સાથે મિટિંગ કરી અને તેમની રજૂઆતો સાંભળવામાં આવી.તેમજ પ્રાંત અધિકારીશ્રી, રાધનપુરને રૂબરૂ મળી આવેદન પત્ર આપવામાં આવ્યું.જેમાં નવીનભાઈ પટેલ, કાનજીભાઈ પરમાર, કમુબેન ભુરાભાઈ ઠાકોર, મહેશભાઈ અદા, હરદાસભાઈ આહીર. વગેરે હાજર રહ્યા. #RaghubhaiDesai #Congress #Gujarat

રમઝાન ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ #EidMubarak #EidMubarak2020 #RaghubhaiDesai #Congress #Gujarat

Where there is family, there is love. Where there is love, there is happiness #InternationalDayofFamilies #InternationalDayofFamilies2020 #RaghubhaiDesai #Congress #Gujarat

તા.૧૩/૦૫/૨૦૨૦ ના રોજ રાત્રે ૧૧:૩૦ કલાકે રાધનપુર મુકામે ૩૯ પરપ્રાંતીય મજૂરોને પોતાના વતન જવા માટે પાટણ કલેક્ટરશ્રીની મંજુરી સાથે રાધનપુર થી અલવર (રાજસ્થાન) જવા વિદાય આપી. આ સાથે પરમાભાઇ પટેલ (જારૂષા), પપુભાઈ માનસી, સુરેશભાઈ ઓઝા, સરતનભાઈ દેસાઇ વગેરે સેવાકીય મહાનુભાવો હાજર રહ્યા.તેમજ બધા મિત્રોના સહયોગથી ૬૫૦૦૦/- રૂપિયા ભાડું ચૂકવી લક્ઝરી રવાના કરી. #RaghubhaiDesai #Congress #Gujarat

Let us appreciate and praise the women who work tirelessly to bring happiness and comfort in our lives. Happy Mother’s Day. #MothersDay #HappyMothersDay #MothersDay2020 #RaghubhaiDesai #Congress #Gujarat

ત્રણ વસ્તુઓ લાંબા સમય સુધી છુપાવી શકાતી નથી, સૂર્ય, ચંદ્ર અને સત્ય. #HappyBuddhaPurnima #BuddhaPurnima #BuddhaPurnima2020 #RaghubhaiDesai #Congress #Gujarat

આજ રોજ માર્કેટ યાર્ડ, સમીની મુલાકાત લીધી. હીરાભાઈ ચાવડા (ચેરમેનશ્રી-APMC,સમી) મોતીભાઈ સોનાર(માજી. ચેરમેન શ્રી,APMC.સમી) તેમજ વેપારી મિત્રો, ખેડૂતો મિત્રો સાથે વિચાર વિમર્શ કરી વર્તમાન પરિસ્થિતિ ની સમીક્ષા કરી. ચણા ની ટેકાના ભાવેથી ખરીદી ચાલુ કરાવી અને લોકોને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અપીલ કરી. #RaghubhaiDesai #Congress #Gujarat

હાસ્યની પરિભાષા સમજવા માટે અન્ય કોઈ પણ ભાષાની સમજણ જરૂરી નથી. #WorldLaughterDay #WorldLaughterDay2020 #LaughterDay #RaghubhaiDesai #Congress #Gujarat

ગરવી ગુજરાતના સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છા #HappyGujaratDay #GujaratDay #GujaratFoundationDay #GujaratDay2020 #RaghubhaiDesai #Congress #Gujarat