તા.30/05/2019ના રોજ શ્રી સદારામ આશ્રમ, ટોટાણા મુકામે ઠાકોર સમાજના પ.પુ.ધ.ધુ. બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપાના ભંડારા મહોત્સવમાં શ્રી રઘુભાઇ દેસાઇ એ 11,00,000 ( અગિયાર લાખ ) રૂપિયા આપ્યા. આ પ્રસંગે રબારી સમાજની ગુરૂ ગાદીના પ.પૂ.ધ.ધુ. આચાર્ય મહામંડલેશ્વર 1008 મહંત શ્રી કનીરામદાસજી બાપુ ( વડવાળા મંદિર, દુધરેજ ), તેમજ દરેક સમાજના સંતો -મહંતશ્રીઓ, રાજકીય મહાનુભાવો તથા શ્રી જગદીશભાઈ ઠાકોર (Ex.MP), શ્રી ભાવસિહ રાઠોડ(Ex.MLA), શ્રી ચંદનજી ઠાકોર(MLA), શ્રી નાગરજી ઠાકોર(Ex.MLA), શ્રી લવિંગજી ઠાકોર તેમજ ઠાકોર સમાજના આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RaghubhaiDesai, Congress, Gujarat

દેસાઈ રઘુનાથ મેરાજભાઈ,  RaghubhaiDesai, Congress, Gujarat

તા.30/05/2019ના રોજ શ્રી સદારામ આશ્રમ, ટોટાણા મુકામે ઠાકોર સમાજના પ.પુ.ધ.ધુ. બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપાના ભંડારા મહોત્સવમાં શ્રી રઘુભાઇ દેસાઇ એ 11,00,000 ( અગિયાર લાખ ) રૂપિયા આપ્યા. આ પ્રસંગે રબારી સમાજની ગુરૂ ગાદીના પ.પૂ.ધ.ધુ. આચાર્ય મહામંડલેશ્વર 1008 મહંત શ્રી કનીરામદાસજી બાપુ ( વડવાળા મંદિર, દુધરેજ ), તેમજ દરેક સમાજના સંતો -મહંતશ્રીઓ, રાજકીય મહાનુભાવો તથા શ્રી જગદીશભાઈ ઠાકોર (Ex.MP), શ્રી ભાવસિહ રાઠોડ(Ex.MLA), શ્રી ચંદનજી ઠાકોર(MLA), શ્રી નાગરજી ઠાકોર(Ex.MLA), શ્રી લવિંગજી ઠાકોર તેમજ ઠાકોર સમાજના આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#RaghubhaiDesai #Congress #Gujarat

તા.30/05/2019ના રોજ શ્રી સદારામ આશ્રમ, ટોટાણા મુકામે ઠાકોર સમાજના પ.પુ.ધ.ધુ. બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપાના ભંડારા મહોત્સવમાં શ્રી રઘુભાઇ દેસાઇ એ 11,00,000 ( અગિયાર લાખ ) રૂપિયા આપ્યા. આ પ્રસંગે રબારી સમાજની ગુરૂ ગાદીના પ.પૂ.ધ.ધુ. આચાર્ય મહામંડલેશ્વર 1008 મહંત શ્રી કનીરામદાસજી બાપુ ( વડવાળા મંદિર, દુધરેજ ), તેમજ દરેક સમાજના સંતો -મહંતશ્રીઓ, રાજકીય મહાનુભાવો તથા શ્રી જગદીશભાઈ ઠાકોર (Ex.MP), શ્રી ભાવસિહ રાઠોડ(Ex.MLA), શ્રી ચંદનજી ઠાકોર(MLA), શ્રી નાગરજી ઠાકોર(Ex.MLA), શ્રી લવિંગજી ઠાકોર તેમજ ઠાકોર સમાજના આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. #RaghubhaiDesai #Congress #Gujarat

Let's Connect

sm2p0