દેસાઈ રઘુનાથ મેરાજભાઈ 16-રાધનપુર વિધાનસભા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદ થયા.

જેના મનમાં છે શ્રી રામ, એના માટે હર જગા વૈકુંઠ ધામ #RamNavami #HappyRamNavami #RaghubhaiDesai #Congress #Gujarat

Read More

આજ રોજ સમી ખાતે રઘુભાઇ દેસાઇ (ધારાસભ્યશ્રી,રાધનપુર) એ પ્રાંત અધિકારીશ્રી (નાયબ કલેકટર), સમી સાથે મિટિંગ કરી. જેમાં સમી તાલુકાના ગામડાઓની સફાઈ, દવાઓનો છંટકાવ, બહારથી આવેલા ગ્રામજનોને મેડિકલ તપાસ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો. #Coronavirus #CoronaAlert #COVID19 #StayAware #StaySafe #RaghubhaiDesai #Congress #Gujarat

રાધનપુર-સાંતલપુર-સમી તાલુકાના તથા રાધનપુર શહેરના તમામ પ્રજાજનોને વિનંતી કે, પોતાના ગામ-ઘર- મહોલ્લા-પોળ-સોસાયટીને સ્વચ્છ રાખે અને રખાવે.. #Coronavirus #CoronaAlert #COVID19 #StayAware #StaySafe #RaghubhaiDesai #Congress #Gujarat

કોરોનાનો કરવા અંત કરફ્યુ પાળી રાખો ખંત #IndiaFightsCorona #JantaCurfew #JantaCurfew2020 #Coronavirus #RaghubhaiDesai #Congress #Gujarat

પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના આ આંકડાઓ આપ સહુએ પણ નોંધવા જેવા ખરા. જુઓ અને વિકાસનું માપ જાતે નક્કી કરો. #RaghubhaiDesai #Congress #Gujarat

તા.15/03/2020 ને રવિવારના રોજ ઘાટલોડિયા-અમદાવાદ ખાતે માલધારી યુવક મંડળ દ્વારા સત્કાર સમારંભ તેમજ લોક ડાયરો યોજાયો જેમાં ઉપસ્થિત રહેવાનું થયું. આ પ્રસંગે મારી સાથે શ્રી બાબુભાઈ દેસાઇ (માજી ધારાસભ્ય શ્રી , કાંકરેજ), તેજાભાઇ દેસાઇ (ખાંભેલ) તેમજ સમાજના અગ્રણીઓ અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. #RaghubhaiDesai #Congress #Gujarat

ભાજપ રાજમાં બેકારી વધી રહી છે. સી.એમ.આઈ.એના અહેવાલ મુજબ દેશમાં ફેબ્રુઆરી માસમાં બેકારી દર વધીને ૭.૭૮ ટકાએ પહોંચ્યો, જે ચાર મહિનાની ટોચે છે. #RaghubhaiDesai #Congress #Gujarat