દેસાઈ રઘુનાથ મેરાજભાઈ 16-રાધનપુર વિધાનસભા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદ થયા.

પરમાત્માને પ્રાર્થના કે આજનો દિવસ અને આખું વર્ષ આપનું ‘લાભદાયી’ રહે.... #ShubhLabhPancham #LabhPancham #LabhPancham2020 #IndianFestivals #Celebration #HappyDiwali #FestiveSeason #RaghubhaiDesai #Congress #Gujarat

Read More

ભાઈબીજ માત્ર તહેવાર નથી, એ બહેન-ભાઈ વચ્ચેની આત્મિયતાનો અતૂટ સેતુ છે, બહેની કદી ઉપહારની આશા રાખતી નથી તે માત્ર વીરાની રક્ષા થાય તેવી ઈચ્છા રાખે છે. આપ સૌને ભાઈબીજની શુભકામનાઓ પાઠવતાં હું હર્ષ અનુભવું છું. #HappyBhaiDooj #BhaiDooj #BhaiDooj2020 #Siblinghood #IndianFestivals #Celebration #HappyDiwali #FestiveSeason #RaghubhaiDesai #Congress #Gujarat

આજથી શરૂ થતાં નવા વર્ષે સફળતા તમારા કદમ ચૂમે, ગણપતિ દાદાના આશીર્વાદ મળે, પ્રેમની ફૂલઝડીથી તમારું આંગણું સદાય ઝગમગ્યા કરે તેવી અભ્યર્થના સાથે સાલમુબારક #HappyNewYear #NewYear #SaalMubarakh #IndianFestivals #Celebration #HappyDiwali #FestiveSeason #RaghubhaiDesai #Congress #Gujarat

મા લક્ષ્મીજી પધારે દ્વાર, સોના-ચાંદીથી ભરાય આપનું ઘર, તમારા જીવનમાં હોય ખુશીઓ અપાર, અમારી શુભકામનાઓ કરો સ્વીકાર #HappyDiwali #Diwali2020 #IndianFestival #Celebration #RaghubhaiDesai #Congress #Gujarat

મા લક્ષ્મી ચંચળ નથી, પણ આપણી મનોવૃત્તિ ચંચળ છે, લક્ષ્મી એક શક્તિ છે, આપ સૌને ધનતેરસની શુભકામનાઓ... #Dhanteras #Dhanteras2020 #ShubhDhanteras #IndianFestivals #DiwaliIsHere #Celebration #HappyDhanteras #FestiveSeason #RaghubhaiDesai #Congress #Gujarat

મા સરસ્વતી અને મા લક્ષ્મીજી આપ સૌના ઘર, પરિવાર અને સદાય વાસ કરે, આપ સદાય ખુશ રહો તેવી અભ્યર્થના. #VaghBaras2020 #VaghBaras #IndianFestivals #DiwaliIsHere #Celebration #FestiveSeason #RaghubhaiDesai #Congress #Gujarat

ભૂલ થવી માનવસહજ છે પરંતુ તે માટે બીજાને દોષ દેવો તે અપરાધ છે #RaghubhaiDesai #Congress #Gujarat

દરેક વાતનો અંત સુંદર જ હોય છે, જો સુંદર ન હોય તો એ અંત નથી. #RaghubhaiDesai #Congress #Gujarat

કાંકરેજ ના પૂર્વ ધારાસભ્ય સ્વ. ધારસિંહભાઇ ખાનપુરા ના બેસણામાં હાજર રહી એમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી... #RaghubhaiDesai #Congress #Gujarat

તા.07/11/2020 ના રોજ બનેશ્વર મહાદેવનું મંદિર.રાધનપુર મુકામે વાલ્મીકિ સમાજના સ્મશાન ભૂમિની દિવાલનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં મહેશભાઈ ઠકકર(પ્રમુખ,રાધનપુર નગરપાલિકા). કાનજીભાઈ પરમાર (ઉપ.પ્રમુખ.રાધનપુર નગરપાલિકા). પ.પૂ. ખોડીદાસ બાપુ. નગરપાલિકાના સદસ્યશ્રીઓ. તેમજ વાલ્મીકિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.. #RaghubhaiDesai #Congress #Gujarat

કિનારો ના મળે તો કંઈ નહીં, બીજાને ડૂબાડી તરવું નથી મારે. #RaghubhaiDesai #Congress #Gujarat

કિંમત પાણીની નથી તરસની છે કિંમત મૃત્યુ ની નથી શ્વાસની છે સંબંધ તો ઘણા છે જીવન માં પણ કિંમત સંબંધ ની નથી તેના પર મુકેલા વિશ્વાસ ની છે #RaghubhaiDesai #Congress #Gujarat