દેસાઈ રઘુનાથ મેરાજભાઈ 16-રાધનપુર વિધાનસભા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદ થયા.

આજ રોજ રાધનપુર મુકામે સંજીવની હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે પ. પૂ. સંત શ્રી નિજાનંદ બાપુ, ગેનીબેન ઠાકોર (ધારાસભ્ય શ્રી ,વાવ) સાથે ઉપસ્થિતીની એક ઝલક #RaghubhaiDesai #Congress #Gujarat

Read More

કહેવાનો અર્થ એ છે કે ગમે તેટલા ઊંચે ઊંડો પણ અભિમાન ન કરો. #RaghubhaiDesai #Congress #Gujarat

તા.૦૫/૧૨/૨૦૧૯ ના રોજ મુ. આંતરનેસ, તા.સાંતલપુર મુકામે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ પ્રસંગે પ.પુ.ધ.ધુ. મહામંડલેશ્વર ૧૦૦૮ મહંતશ્રી ઘનશ્યામપુરી બાપુ, શ્રી લાખાભાઇ ભરવાડ (ધારાસભ્ય શ્રી, વિરમગામ) શ્રી રઘુભાઈ દેસાઇ(ધારાસભ્ય શ્રી, રાધનપુર) તેમજ ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેની એક ઝલક. #RaghubhaiDesai #Congress #Gujarat

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઇને ગઇકાલથી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે જેની સામે સરકારે મંત્રણાઓ શરુ કરી છે. પરંતુ સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી અમે આ તમામ વિદ્યાર્થીઓની સાથે છીએ. સવાલ ભવિષ્યનો હોય તો એમાં સમસ્યા ન ચાલે બસ યોગ્ય સમાધાન જ ચાલે. #RaghubhaiDesai #Congress #Gujarat

વતનની સામુદ્રિક સુરક્ષાને સતત દિવસ-રાત અભેદ્ય રાખનાર નૌસેનાના જવાનોને ભારતીય નૌસેના દિવસ પર અનેક વાર સલામ અને દેશની રક્ષા કાજે વીરગતિને પ્રાપ્ત થયેલા જવાનોને શત શત વંદન. #IndianNavyDay #NavyDay #NavyDay2019 #IndianNavyDay2019 #RaghubhaiDesai #Congress #Gujarat

તા.૦૨/૧૨/૨૦૧૯ ના રોજ રાધનપુર ના જાગૃત ધારાસભ્ય શ્રી રઘુભાઇ દેસાઇ એ રાધનપુર તાલુકાના સરદારપુરા, સિનાડ, નાનાપુરા ગામોની મુલાકાત લીધી તેની એક ઝલક ... #RaghubhaiDesai #Congress #Gujarat

તા.૦૨/૧૨/૨૦૧૯ ના રોજ રાધનપુર ના જાગૃત ધારાસભ્ય શ્રી રઘુભાઇ દેસાઇ એ રાધનપુર તાલુકાના બાદરપુરા, ધરવડી, કામલપુર ગામોની મુલાકાત લીધી તેની એક ઝલક ... #RaghubhaiDesai #Congress #Gujarat

ઈશ્વર સદગતના આત્માને શાંતિ આપે અને પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે. આવા ગુનાહિત કૃત્યો પર ખૂબ કડક પગલાં લેવા જોઈએ. #RaghubhaiDesai #Congress #Gujarat

તા. ૩૦ નવેમ્બર, શનિવાર, બપોરે ૦૧:૦૦ કલાકે ખાસ જન વેદના આંદોલનમાં જોડાવાનું ભૂલતા નહિ. કોંગ્રેસ પક્ષ આપના હકો માટે લડી રહી છે ત્યારે અચૂક જોડાઈને સમર્થન આપો. #RaghubhaiDesai #Congress #Gujarat

તા.૨૮/૧૧/૨૦૧૯ના રોજ ગોમતીપુર (અમદાવાદ) ખાતે શ્રી મોમાઈ-સિકોતર માતાજીનો તૃતીય વાર્ષિક મહોત્સવ યોજાયો. આ પ્રસંગે શ્રી રઘુભાઇ દેસાઇ (ધારાસભ્યશ્રી,રાધનપુર ) ઉપસ્થિત રહ્યા. #RaghubhaiDesai #Congress #Gujarat