About
દેસાઈ રઘુનાથ મેરાજભાઈ,
16-રાધનપુર વિધાનસભાના ઉમેદવાર, કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદ થયા. તેઓ રબારી (માલધારી) સમાજમાંથી આવે છે.
પશુપાલન, કૃષિ, બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ અને હોટલ વગેરે ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.
લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાઈ પોતાનું યોગદાન આપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં સેક્રેટરી તરીકે હોદ્દો સંભાળેલ છે. 1990થી જ રાજનીતીમાં પોતાનો આગવો અનુભવ ધરાવે છે.