સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું. અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવાં એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં. આ ઉત્તમ શીખ આપી જીવનને યોગ્ય દિશા આપનાર વ્હાલા બાપુને પ્રણામ અને સહુને સ્વચ્છતા દિવસની શુભકામના.

GandhiJayanthi, GandhiJayanthi2019, MohandasKarmchandGandhi, MahatmaGandhi, Gandhi150, RaghubhaiDesai, Congress, Gujarat

દેસાઈ રઘુનાથ મેરાજભાઈ,  GandhiJayanthi, GandhiJayanthi2019, MohandasKarmchandGandhi, MahatmaGandhi, Gandhi150, RaghubhaiDesai, Congress, Gujarat

સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું નવ સંઘરવું,
બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું.
અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવાં
એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં.

આ ઉત્તમ શીખ આપી જીવનને યોગ્ય દિશા આપનાર વ્હાલા બાપુને પ્રણામ અને સહુને સ્વચ્છતા દિવસની શુભકામના.

#GandhiJayanthi #GandhiJayanthi2019 #MohandasKarmchandGandhi #MahatmaGandhi #Gandhi150 #RaghubhaiDesai #Congress #Gujarat

સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું. અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવાં એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં. આ ઉત્તમ શીખ આપી જીવનને યોગ્ય દિશા આપનાર વ્હાલા બાપુને પ્રણામ અને સહુને સ્વચ્છતા દિવસની શુભકામના. #GandhiJayanthi #GandhiJayanthi2019 #MohandasKarmchandGandhi #MahatmaGandhi #Gandhi150 #RaghubhaiDesai #Congress #Gujarat

Let's Connect

sm2p0