તા.૧૨/૧૧/૨૦૧૯ ના રોજ નડેશ્વરી માતાજીનું મંદિર, નડાબેટ,તાલુકો સુઈગામ મુકામે, વાવ વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રી રઘુભાઈ દેસાઇ (ધારાસભ્યશ્રી,રાધનપુર) નો સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી અમિતભાઈ ચાવડા (પ્રમુખશ્રી.GPCC), શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા (પૂર્વ પ્રમુખ,GPCC), શ્રી લાખાભાઇ ભરવાડ(MLA વિરમગામ), શ્રી ડૉ.સી.જે. ચાવડા(MLA ગાંધીનગર), ગેનીબેન ઠાકોર.(MLA વાવ), શ્રી ડૉ. કિરીટ પટેલ (MLA પાટણ), શ્રી ચંદનજી ઠાકોર (MLA સિદ્ધપુર), શ્રી ગુલાબસિંહ રાજપુત (MLA થરાદ) તેમજ જિલ્લા કોંગ્રસના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RaghubhaiDesai, Congress, Gujarat

દેસાઈ રઘુનાથ મેરાજભાઈ,  RaghubhaiDesai, Congress, Gujarat

તા.૧૨/૧૧/૨૦૧૯ ના રોજ નડેશ્વરી માતાજીનું મંદિર, નડાબેટ,તાલુકો સુઈગામ મુકામે, વાવ વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રી રઘુભાઈ દેસાઇ (ધારાસભ્યશ્રી,રાધનપુર) નો સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી અમિતભાઈ ચાવડા (પ્રમુખશ્રી.GPCC), શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા (પૂર્વ પ્રમુખ,GPCC), શ્રી લાખાભાઇ ભરવાડ(MLA વિરમગામ), શ્રી ડૉ.સી.જે. ચાવડા(MLA ગાંધીનગર), ગેનીબેન ઠાકોર.(MLA વાવ), શ્રી ડૉ. કિરીટ પટેલ (MLA પાટણ), શ્રી ચંદનજી ઠાકોર (MLA સિદ્ધપુર), શ્રી ગુલાબસિંહ રાજપુત (MLA થરાદ) તેમજ જિલ્લા કોંગ્રસના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

#RaghubhaiDesai #Congress #Gujarat

તા.૧૨/૧૧/૨૦૧૯ ના રોજ નડેશ્વરી માતાજીનું મંદિર, નડાબેટ,તાલુકો સુઈગામ મુકામે, વાવ વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રી રઘુભાઈ દેસાઇ (ધારાસભ્યશ્રી,રાધનપુર) નો સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી અમિતભાઈ ચાવડા (પ્રમુખશ્રી.GPCC), શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા (પૂર્વ પ્રમુખ,GPCC), શ્રી લાખાભાઇ ભરવાડ(MLA વિરમગામ), શ્રી ડૉ.સી.જે. ચાવડા(MLA ગાંધીનગર), ગેનીબેન ઠાકોર.(MLA વાવ), શ્રી ડૉ. કિરીટ પટેલ (MLA પાટણ), શ્રી ચંદનજી ઠાકોર (MLA સિદ્ધપુર), શ્રી ગુલાબસિંહ રાજપુત (MLA થરાદ) તેમજ જિલ્લા કોંગ્રસના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. #RaghubhaiDesai #Congress #Gujarat

Let's Connect

sm2p0