તા.૨૫/૧૨/૨૦૧૯ ને બુધવારના રોજ આશ્રમશાળા, મોટી પીપળી ખાતે સમસ્ત માલધારી સમાજ રાધનપુર-સાંતલપુર-સમી દ્વારા માન. ધારાસભ્ય શ્રી રધુભાઇ દેસાઈનો અભિવાદન સમારોહ તથા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. આ પ્રસંગે પ.પૂ. ધર્મ ધુરંધર ૧૦૦૮ મહામંડેલશ્વર મહંત શ્રી કનીરામ દાસજી બાપુ (વડવાળા મંદિર, દુધરેજ) પ.પૂ. ધર્મ ધુરંધર ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામ પુરી બાપુ (વાળીનાથ મંદિર, થરા) માન.શ્રી રૂપાભાઈ ચાડ. શ્રી લાખાભાઇ ભરવાડ (ધારાસભ્યશ્રી, વિરમગામ), શ્રી દિનેશભાઇ ગઢવી, શ્રી વી કે હુંબલ (વિરોધ પક્ષના નેતા ભુજ જિલ્લા પંચાયત) અને માલધારી સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RaghubhaiDesai, Congress, Gujarat

દેસાઈ રઘુનાથ મેરાજભાઈ,  RaghubhaiDesai, Congress, Gujarat

તા.૨૫/૧૨/૨૦૧૯ ને બુધવારના રોજ આશ્રમશાળા, મોટી પીપળી ખાતે સમસ્ત માલધારી સમાજ રાધનપુર-સાંતલપુર-સમી દ્વારા માન. ધારાસભ્ય શ્રી રધુભાઇ દેસાઈનો અભિવાદન સમારોહ તથા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. આ પ્રસંગે પ.પૂ. ધર્મ ધુરંધર ૧૦૦૮ મહામંડેલશ્વર મહંત શ્રી કનીરામ દાસજી બાપુ (વડવાળા મંદિર, દુધરેજ) પ.પૂ. ધર્મ ધુરંધર ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામ પુરી બાપુ (વાળીનાથ મંદિર, થરા) માન.શ્રી રૂપાભાઈ ચાડ. શ્રી લાખાભાઇ ભરવાડ (ધારાસભ્યશ્રી, વિરમગામ), શ્રી દિનેશભાઇ ગઢવી, શ્રી વી કે હુંબલ (વિરોધ પક્ષના નેતા ભુજ જિલ્લા પંચાયત) અને માલધારી સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

#RaghubhaiDesai #Congress #Gujarat

તા.૨૫/૧૨/૨૦૧૯ ને બુધવારના રોજ આશ્રમશાળા, મોટી પીપળી ખાતે સમસ્ત માલધારી સમાજ રાધનપુર-સાંતલપુર-સમી દ્વારા માન. ધારાસભ્ય શ્રી રધુભાઇ દેસાઈનો અભિવાદન સમારોહ તથા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. આ પ્રસંગે પ.પૂ. ધર્મ ધુરંધર ૧૦૦૮ મહામંડેલશ્વર મહંત શ્રી કનીરામ દાસજી બાપુ (વડવાળા મંદિર, દુધરેજ) પ.પૂ. ધર્મ ધુરંધર ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામ પુરી બાપુ (વાળીનાથ મંદિર, થરા) માન.શ્રી રૂપાભાઈ ચાડ. શ્રી લાખાભાઇ ભરવાડ (ધારાસભ્યશ્રી, વિરમગામ), શ્રી દિનેશભાઇ ગઢવી, શ્રી વી કે હુંબલ (વિરોધ પક્ષના નેતા ભુજ જિલ્લા પંચાયત) અને માલધારી સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. #RaghubhaiDesai #Congress #Gujarat

Let's Connect

sm2p0