તા.૧૯/૦૨/૨૦૨૦ ને બુધવારના રોજ ઉત્તર બુનિયાદી અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા મુ. બાસ્પા તા.સમીમાં ધો.૧૦ અને ૧૨ના વિધાર્થીઓનો વિદાય સમારોહ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. જેમાં શ્રી માલજીકાકા (સંચાલકશ્રી, ગાંધી આશ્રમ, ઝીલિયા) તેમજ શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ જનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. જેમાં હાજરી આપવાનું થયું જેની કેટલીક તસ્વીર.

RaghubhaiDesai, Congress, Gujarat

દેસાઈ રઘુનાથ મેરાજભાઈ,  RaghubhaiDesai, Congress, Gujarat

તા.૧૯/૦૨/૨૦૨૦ ને બુધવારના રોજ ઉત્તર બુનિયાદી અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા મુ. બાસ્પા તા.સમીમાં ધો.૧૦ અને ૧૨ના વિધાર્થીઓનો વિદાય સમારોહ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. જેમાં શ્રી માલજીકાકા (સંચાલકશ્રી, ગાંધી આશ્રમ, ઝીલિયા) તેમજ શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ જનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. જેમાં હાજરી આપવાનું થયું જેની કેટલીક તસ્વીર.

#RaghubhaiDesai #Congress #Gujarat

તા.૧૯/૦૨/૨૦૨૦ ને બુધવારના રોજ ઉત્તર બુનિયાદી અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા મુ. બાસ્પા તા.સમીમાં ધો.૧૦ અને ૧૨ના વિધાર્થીઓનો વિદાય સમારોહ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. જેમાં શ્રી માલજીકાકા (સંચાલકશ્રી, ગાંધી આશ્રમ, ઝીલિયા) તેમજ શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ જનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. જેમાં હાજરી આપવાનું થયું જેની કેટલીક તસ્વીર. #RaghubhaiDesai #Congress #Gujarat

Let's Connect

sm2p0