તા.૨૩/૦૨/૨૦૨૦ ને રવિવારના રોજ માર્કેટ યાર્ડ, સિધ્ધપુર ખાતે સિધ્ધપુર-ઊંઝા તાલુકા ગોપાલક વિકાસ મંડળ દ્વારા થયેલ સત્કાર સમારંભ તેમજ તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી રણછોડભાઈ દેસાઈ (માજી. મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય) શ્રી બાબુભાઈ દેસાઈ (માજી ધારસભ્ય, કાંકરેજ) અને સિધ્ધપુર-ઊંઝા તાલુકાના રબારી સમાજના આગેવાનોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RaghubhaiDesai, Congress, Gujarat

દેસાઈ રઘુનાથ મેરાજભાઈ,  RaghubhaiDesai, Congress, Gujarat

તા.૨૩/૦૨/૨૦૨૦ ને રવિવારના રોજ માર્કેટ યાર્ડ, સિધ્ધપુર ખાતે સિધ્ધપુર-ઊંઝા તાલુકા ગોપાલક વિકાસ મંડળ દ્વારા થયેલ સત્કાર સમારંભ તેમજ તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી રણછોડભાઈ દેસાઈ (માજી. મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય) શ્રી બાબુભાઈ દેસાઈ (માજી ધારસભ્ય, કાંકરેજ) અને સિધ્ધપુર-ઊંઝા તાલુકાના રબારી સમાજના આગેવાનોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#RaghubhaiDesai #Congress #Gujarat

તા.૨૩/૦૨/૨૦૨૦ ને રવિવારના રોજ માર્કેટ યાર્ડ, સિધ્ધપુર ખાતે સિધ્ધપુર-ઊંઝા તાલુકા ગોપાલક વિકાસ મંડળ દ્વારા થયેલ સત્કાર સમારંભ તેમજ તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી રણછોડભાઈ દેસાઈ (માજી. મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય) શ્રી બાબુભાઈ દેસાઈ (માજી ધારસભ્ય, કાંકરેજ) અને સિધ્ધપુર-ઊંઝા તાલુકાના રબારી સમાજના આગેવાનોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. #RaghubhaiDesai #Congress #Gujarat

Let's Connect

sm2p0